ગુજરાતના લોકો માટે ખુશખબર! ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 2024 માટે નવી ભરતી જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ જાહેરાતમાં 2800થી વધુ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં 20 વિવિધ નોકરીઓ સામેલ છે. આ નવી ભરતી સામાજિક અને રાષ્ટ્રીય હિતમાં યોગદાન આપતી સરકારી નોકરી મેળવવા માટે મહત્ત્વપૂર્ણ તક છે. ખાલી જગ્યાઓની વિગતો: મુખ્ય […]